Kutch Kanoon And Crime
GujaratAbdasaKutchPoliticsSpecial Story

1-અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રદેશ કક્ષાના દિગગજ નેતાઓ જોડાયા

૧ -અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ પક્ષ ઉમેદવાર ખૂબ જ જુસ્સાભેર પ્રચાર કરી રહ્યા છે હાલમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા તથા આપણા વિધાનસભાના પ્રભારી અને ગાંધીનગરના ધારાસભ્ય ડોક્ટર સી.જે. ચાવડા દ્વારા તમામ સમુદાયોને સાથે રાખી સ્થાનિક સમીક્ષા કરી રહ્યા છે. હાલમાં 1-અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં દિગ્ગજ નેતાઓ નરેશ રાવલ પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય, સાગરભાઈ રાયકા પૂર્વ રાજ્યસભાના સાંસદ, મહેસાણા નગરપાલિકાના નરેશભાઈ પરમાર, રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદીન શેખ, ગુલામખાન રાઉમા વગેરે કોંગ્રેસના ધુરંધર નેતાઓ પેટા ચૂંટણીના પ્રચાર દ્વારા લોકોનું સમર્થન મેળવી રહ્યા છે ઉપરાંત સ્થાનિક તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા વિપક્ષી નેતાઓ સાથે ધારાસભ્યશ્રી પાટણના ડોક્ટર કિરીટ પટેલની ટીમ કામે લાગી ગઈ છે ઉપરાંત અબડાસા વિધાનસભાની 9 જિલ્લા પંચાયત પર પ્રદેશ આગેવાનો પીસીસી, પ્રતિનિધિઓ, જિલ્લા સંયોજકો, તાલુકા સંયોજક, જિલ્લા ઇન્ચાર્જ, તાલુકા પંચાયત સીટ દીઠ પ્રભારીઓ છેવાળાના મતદારો સુધી પહોંચી કોંગ્રેસના પ્રચાર કાર્યને વેગવાન બનાવી રહ્યા છે

આ કામગીરીમાં અબડાસાના ઈકબાલ મંધરા, રાજેશ આહીર નખત્રાણા તાલુકા પ્રમુખ, તથા જિલ્લા પંચાયત સભ્યો કિશોરસિંહ જાડેજા, તકીશા બાપુ, પરબત કુવટ, વિપક્ષી નેતા શ્રી વી.કે. હૂંબલ, અબડાસા વિરોધ પક્ષના નેતા અબ્દુલ ગજણ, ભચુભાઈ આરેઠીયા, અરજણ ખાટરિયા, સમરતદાન ગઢવી લખપત, અશ્વિન રૂપારેલ રવાપર, જિલ્લાના વરિષ્ટ સિનિયર આગેવાનો આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, અબ્દુલ ગજણ, હાજી જુમ્મા રાયમાં, શામજીભાઈ આહીર, સલીમ જત, ડોક્ટર રમેશ ગરવા, શામજીભાઈ આહીર, પ્રદેશ નિયુક્તિ મીડિયા કો-ઓર્ડીનેટર ઘનશ્યામસિંહ ભાટી, દિપકભાઈ ડાંગર, માવજીભાઈ મહેશ્વરી, મમુભાઈ આહીર, અમૃતભાઈ પટેલ, વેરશીભાઈ મહેશ્વરી, ધીરજભાઈ રૂપાણી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું જિલ્લા મીડિયા કોઓર્ડીનેટર યાદીમાં જણાવ્યું હતું.

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

તુર્ક મેડીકલ ટ્રસ્ટ ધ્રબ હોસ્પિટલ દ્વારા મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યું

Kutch Kanoon And Crime

કચ્છ કલ્પતરુ પ્રોડ્યુસર કંપની તથા સહેલી મહિલા ગૃહ ઉદ્યોગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી એગ્રી મોલનો શુભારંભ કરવામાં આવ્યું

Kutch Kanoon And Crime

ભચાઉના મનફરા બાદ હવે અબડાસાના વાયોર ગોલાય વિસ્તારમાં બે સસલાનો શિકાર કરનાર 10 ઈસમો ઝડપાયા

Kutch Kanoon And Crime

Leave a comment