Kutch Kanoon And Crime
CrimeBreaking NewsKutchMundra

મુન્દ્રામાં પરપ્રાતીય યુવાનને છરીના ઘા ઝીંકીને મોતના ઘાટ ઉતારનાર હત્યારો ઝડપાયો

બહેનના પ્રેમ પ્રકરણ સબંધમાં યુવાન ભાઈનો ભોગ લીધો

મુન્દ્રા: ઝારખડમાં રહેતી મરણજનારની બહેન સાથે આડા સબંધમાં તેની જ ઓરડીની બાજુમાં રહેતો બહેનના પ્રેમી એ જ ભાઈને મોતના ઘાટ ઉતારી દીધો હતો.મુન્દ્રાના શક્તિ નગર પાસે આવેલ લેબર કોલોની ઓરડીમાં રહેતા 22 વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.ઝારખડમાં રહેતી બહેન અને તેના પાડોશી સાથે પ્રેમ પ્રકરણના સબંધમાં બંધાયો હતો, ત્યારે બહેનના કહેવાતા એવા પ્રેમી પાડોશી કર્મપાલ રામદાસ ભગતનો મરણ જનાર કર્મા ગોદાઉ ઉરાવની બહેન સાથે આડા સબંધ હોય તેની મુન્દ્રાના નાના કપાયા પાસે આવેલ શક્તિ નગર પાછળ આવેલ લેબર કોલોનીની ઓરડી પાસે જ કર્મા ગોદાઉ મરણજનાર તેની બહેનના કહેવાતા પ્રેમીને ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને બહેનના જ પ્રેમીએ ભાઈને મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નિતેશ ગોર -9825842334

રિપોર્ટર: સમીર ગોર મુન્દ્રા – 7567376843

Related posts

મોઢેરા પોલીસના નાસ્તા-ફરતા ચોરીના આરોપીને આડેસરની પોલીસે પકડી પાડ્યો

અંજારમાં ભૂંગામાં આગ લગાડનાર રફીક કુંભાર સંદેશખાલીનો શાહજહા શેખ બને તે પહેલા તેની સામે કડક કાર્યવાહી જરૂરી

Kutch Kanoon And Crime

જિલ્લાના શ્રી રામ સેવા ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા ઉમદા સેવાકીય કાર્યો કરાય

Kutch Kanoon And Crime

Leave a comment