Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutch

કચ્છ : સૈયદ સુલેમાનપીર ટાપુ નજીક સંયુક્ત પેટ્રોલિંગ દરમ્યાન 20 શંકાસ્પદ ચરસના પેકેટ મળ્યા…

આજરોજ દરિયાકાંઠા સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. અને મરીન પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સૈયદ સુલેમાનપીર ટાપુ આસપાસના દરિયાઈ વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ટીમને દરિયાકિનારે શંકાસ્પદ હાલતમાં કેટલાક ચરસના પેકેટો પડેલા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક સતર્કતા દાખવી સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કુલ 20 શંકાસ્પદ ચરસના પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. મળેલા તમામ પેકેટોને પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે.

પ્રકાશિત નિતેશ ગોર : 9825842334

Related posts

રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા મામલે જિલ્લા પંચાયત અધ્યક્ષના ભાઈને ભચાઉ નજીકથી રાઉન્ડઅપ કરાયા…?

Kutch Kanoon And Crime

છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા-ફરતા આરોપી વિક્રમસિંહ રામસંગજી જાડેજાને માંડવી પોલીસે મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યો

Kutch Kanoon And Crime

ઢોરી ગામમાં પ્રેમ સંબંધમાં યુવતીની હત્યાથી ચકચાર…

Kutch Kanoon And Crime

Leave a comment