Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

ભુજ-ભચાઉ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…

ડિવાઈડર સાથે કાર અથડતા 3 લોકોના મોત થયા…

કચ્છમાં ભુજ-ભચાઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડી પુલનાં ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. જ્યારે 5 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી અંગેની વધુ વિગતો ની રાહ જોવાઇ રહી છે.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

ગાંધીધામમાં ઈનરવીલ ક્લબ ઈનફિનિટી દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…

Kutch Kanoon And Crime

મુન્દ્રામાં દિન દહાડે કારમાંથી 8 લાખ રૂપિયાની ચોરી

Kutch Kanoon And Crime

વેરાવળ દરિયાકાંઠેથી 350 કરોડની કિંમતના હેરોઇન સાથે નવ ઈસમોની અટકાયત

Kutch Kanoon And Crime

Leave a comment