Kutch Kanoon And Crime
Breaking NewsAnjarGujaratKutch

અંજાર ચિત્રકૂટ સર્કલ પાસે આવેલ વૈશાલી કોમ્પ્લેક્સમા આવેલ અમુક દુકાનોમાં લાગી લાગી

પૂર્વ ક્ચ્છમાં અતિ ધમ ધમતા વિસ્તારમાં વૈશાલી કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનોમાં આલગ લાગતા કોમ્પ્લેક્ષમાં ભાગ દૌડ મચી જવા પામી છે. આ આગ સા કારણે લાગી તે તપાસ સ્થાનિક ટિમ દ્વારા કરવામાં આવશે પરંતુ આગને કાબુમાં લેવા સ્થાનિક તંત્ર દૌડતું થઈ ગયું છે. સ્થાનિક ફાયર ટિમ સેફટી સાથે આગ ઓલાવવા કામે લાગી છે.

અહેવાલ ; દિનેશ જોગી અંજાર
પ્રકાશિત ; નિતેશ ગોર – 9825842334

Related posts

વિકટ પરિસ્થિતિમાં ગૌધનને મળ્યો સહારો : પૂજ્ય કમશ્રી માતાજીએ મોટી સિંધોડી ગૌશાળાને રૂપિયા 2 લાખનું અનુદાન આપ્યું…

Kutch Kanoon And Crime

મુન્દ્રા કોમર્શ કોલેજ ખાતે NSUI તેમજ વિધાર્થી સંગઠનો સાથે ધારણ કરવામાં આવ્યા

Kutch Kanoon And Crime

બ્રેકિંગ ન્યુઝ…. ખીરસરાના યુવાનની હત્યા મામલે બે પરપ્રાંતીય સહિત ત્રણ શકમંદોને ઉઠાવાયા….?

Kutch Kanoon And Crime

Leave a comment