Kutch Kanoon And Crime
Breaking NewsGujaratKutchMandvi

માંડવી હાઇવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માત : એક સાથે ત્રણ કારો અથડાઈ

કોડાય પુલથી માંડવી તરફ જતા સીઘેસ્વર પેટ્રોલ પંપ નજીક  ત્રિપલ અકસ્માત સર્જાયું. સામ સામે આવતી ત્રણેય કારો એકબીજા સાથે જોશભેર અથડાતા અકસ્માત સર્જાયું. માડવી જઈ રહેલા GJ 12 EE 4241કાર સ્વીફ્ટ સામેથી પુર પાટ DI 9C AA 7498 કારમાં ધડાકાભેર અથડાતા કારનું કચરધાણ થઈ ગયું. તો આ ત્રિપલ અકસ્મ અકસ્માતમાં GJ 12 EE 2822 કારમાં પણ થોડુ ઘણું નુકસાન થયું છે આ ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં બેઠેલાઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

અહેવાલ : સુનિલ મોતા માંડવી

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

અદાણી ફાઉન્ડેશન-મુંદરા અને ખેડૂતોની ભાગીદારીથી થઈ રહેલ વરસાદી જળ સંગ્રહની કામગીરી

Kutch Kanoon And Crime

ભારતીય આર્મીમાં જમ્મુ કાશ્મીરની બોર્ડર પર ફરજ બજાવતા મોટા ભાડીયાના કચ્છી ફોજી યુવાન અને તેની પત્નીનો રાજસ્થાન માર્ગ અકસ્માતે ભોગ લીધો : ચારણ ગઢવી સમાજમાં અરેરાટી

Kutch Kanoon And Crime

ખીરસરા (કોઠારા)ના ગુમ થયેલા ક્ષત્રિય યુવાનની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી

Leave a comment