Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રા પોલીસે શંકાસ્પદ ડીઝલ સાથે એક શખ્સને પકડ્યો

મુન્દ્રા પોલીસ પેટ્રોલિગમાં હતી તે દરમ્યાન બાતમી મળતા મોખા ચોકડી બાજુથી માંડવી જતા રોડ પ્રાગપર-1 ગામ પાસે આવેલ અદાણી વિલમાર કંપની બાજુમાં શિવ સદન હોટલના સંચાલક કુમારસિંહ વિમલસંગ જાડેજા ઉ.વ. 27 મૂળ બાંભડાઈ તાલુકો માંડવી હાલે મુન્દ્રા શિવ સદન હોટલ પર રેડ કરતા તેના કબજામાંથી ચોરીનો ડીઝલ મળી આવતા આ ડીઝલ 100 લીટર રૂપિયા 6,500/- કબ્જે કરી આગળની કાર્યવાહી કરેલ હતી. આ કામગીરીમાં મુન્દ્રા ઇન્ચાર્જ પી.આઇ., બી.જે. ભટ્ટ, પો.હેડ. કોન્સે. શક્તિસિંહ ગોહિલ, પ્રધુમનસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ ઝાલા, અશોક કનાદ, તેમજ પો.કોન્સ. રાજદિપસિંહ ગોહિલ સાથે રહ્યા હતા.

અહેવાલ : સમીર ગોર મુન્દ્રા
પ્રકાશિત : નિતેશ ગોર : 9825842334

Related posts

અપહરણના કેસમાં આરોપી તેમજ ભોગ બનનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી કોઠારા પોલીસ

Kutch Kanoon And Crime

ગાંધીના ગુજરાતમાં હવે રેલવેમાં પણ ખુલ્લેઆમ દારૂનું વેચાણ…

અબડાસાના વાયોર ગામે પણ વિરોધ જોવા મળ્યો

Kutch Kanoon And Crime

Leave a comment