Kutch Kanoon And Crime
Breaking NewsBhujCrimeGujaratKutch

અનલોક-1નો ફાયદો ઉપાડવા જતા બુટલેગરે ઘરમાં રાખેલ 1,51,200/-નો દારૂ શોધી કાઢતી ભુજ શહેર એ/ડીવીઝન

પોલીસ મહાનીરીક્ષક સુભાષ ત્રીવેદી બોર્ડર રેન્જ ભુજ તેમજ પશ્ચિમ ક્ચ્છ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં પ્રોહી/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારુ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ ભુજ વીભાગની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સપેકટર એમ.આર. બારોટના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ/ડીવીઝન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. પ્રવિણસિંહ જાડેજા તથા પો.કોન્સ. મયુરસિંહ ઝાલાની સંયુક્ત બાતમીના આધારે ભુજ શહેર એ/ડીવીઝન પો.સ્ટે.ના લીસ્ટેડ પ્રોહી બુટલેગર હિતેશગર દેવગર ગુસાઇ રહે- પ્રશાંતપાર્ક મહાવીરનગર ભુજ વાળાના કબ્જાના ફ્લેટમાં બાતમીના આધારે રેઇડ કરતા ભારતીય બનાવટની વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો કીમત રૂપીયા 1,51,200/- નો મુદામાલ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. જેમાં આરોપી હિતેશગર દેવગર ગુસાઇ રહે- પ્રશાાંત પાર્ક એપાટડમેન્ટ-1, ફ્લેટ નં.106, મહાવીરનગર ભુજવાળો સાથે મુદામાલ (૧) ભારતીય બનાવટની વીદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નાંગ-432 કી.રૂ.1,51,200/- આમ ઉપરોક્ત કામગીરીમાં પો.સબ ઇન્સ. ટી.એ. પટેલ, પો.કોન્સ. પ્રવિણસિંહ તખતસિંહ જાડેજા, પો.કોન્સ. મયુરસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. દેવાભાઇ જેમલભાઇ ચૌધરી જોડાયેલા હતા.

નિતેશ ગોર : 9825842334

Related posts

અંજાર કાયસ્થ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ…

Kutch Kanoon And Crime

ભચાઉ નગરનાં રહેઠાણ વિસ્તાર અને ચારેય તરફ ધમધમતા એરીઆ વચ્ચે ફટાકડા બજારને મંજુરી આપનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી રજુવાત કરાઈ…

Kutch Kanoon And Crime

અંજારના ખેડોઈ નજીક કન્ટેનર નીચે દબાઈ જતા ત્રણ યુવાનોના કમકમાટી ભર્યા મૃત્યું…

Kutch Kanoon And Crime

Leave a comment