Kutch Kanoon And Crime
AnjarBreaking NewsGujaratKutchOther

અંજારમાં સિનોગ્રા પાટિયા પાસે અકસ્માત : છકડા ચાલકનું મોત…

અંજારથી મળતી માહિતી અનુસાર, ભરતભાઈ ગોવિંદભાઈ રાઠોડ ઉંમર 64, રહેવાસી સિનોગ્રા, તા. અંજાર વાળા છકડો (GJ 12 AV 3487) અને સામે આવતો ફોર્ડ એન્ડિવર કાર (GJ 18 BF 7425) વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં છકડા ચાલક ભરતભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અંજાર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ અકસ્માતના કારણોને લઈને વધુ તપાસ અંજાર પોલીસ કરી રહી છે.

અહેવાલ દિનેશ જોગી અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – ભુજ

Related posts

ભચાઉ બન્યું ગણેશમય… જય માતાજી ચોકમાં શ્રી જગન્નાથ યુવક મંડળ દ્વારા ભવ્ય ગણેશ સ્થાપના..

Kutch Kanoon And Crime

કચ્છના ટ્રાન્સપોર્ટ એસોસિએશનોની ચેતવણી : 10 સપ્ટેમ્બરથી “No Road – No Toll” આંદોલન…

Kutch Kanoon And Crime

કોઠારા ગામે કૂવામાંથી મળેલી યુવાનની લાશમાં હત્યાનો પર્દાફાશ થયો

Kutch Kanoon And Crime

Leave a comment