Kutch Kanoon And Crime
Breaking NewsAnjarCrimeGujaratIndiaKutch

અંજાર ચિત્રકૂટ સર્કલથી આગળ આવેલ રાધે રિસોર્ટ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે જણાના ઘટના સ્થળે મૃત્યું

અંજારના ચિત્રકૂટ સર્કલ પાસેથી થોડો આગળ જતાં રાધે રિસોર્ટ રોડ પર ઉભેલ છોટા હાથીમાં રોંગસાઈડમાં આવતા ટેમ્પો અથડાતા બે જણાનું મૃત્યુ થઇ ગયું હતું. આ અકસ્માતમાં બે જણાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ૫૫ વર્ષીય કુસુમબેન ફકીર મામદ કુંભાર તથા ૫ વર્ષીય મામદ અબ્દુલ કુંભારને ગંભીર ઈજાઓ થતા તેઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

અહેવાલ : પૂર્વ ક્ચ્છ દિનેશ જોગી અંજાર

પ્રકાશિત નિતેશ ગોર – 98258423344

Related posts

ભુજમાં મુંબઈના બ્રાહ્મણ પરિવારના ઘરે ચોરી કરનાર નજીકનો જ જાણભેદુ હોવાની શક્યતા..?

Kutch Kanoon And Crime

ભૂજ તાલુકાના ભારાપર ગ્રામ પંચાયતના સભ્યને 3640 રૂપિયાનો દંડ ભરવા હુકમ કરાયો

Kutch Kanoon And Crime

ભુજમાં માનવ જ્યોત સંસ્થામાં અનોખી નવરાત્રીની ઉજવણી : વડીલો અને માનસિક દિવ્યાંગો સાથે મહિલા મંડળોએ ગરબે ઘૂમી માનવતાની જ્યોત પ્રગટાવી…

Kutch Kanoon And Crime

Leave a comment