Kutch Kanoon And Crime
KutchAnjarSpecial Story

રાષ્ટ્ર શ્રુજન અભિયાન કચ્છ જિલ્લાના હોદ્દેદારોનું રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

રાષ્ટ્ર શ્રુજન અભિયાનના કચ્છ જિલ્લા અધ્યક્ષ જગદીશ મહેશ્વરીની યાદીમાં જણાવ્યા પ્રમાણે આજ રોજ રાષ્ટ્ર શ્રુજન અભિયાનના અગાઉ જે હોદેદારોની વરણી કરવામાં આવી હતી તેમાં મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી હીનલબેન જોશી, ઉપાધ્યક્ષ મુકેશભાઈ શામળિયા, મંત્રી રાજભાઈ સોની, ગાંધીધામ તાલુકા પ્રમુખ કૌશિકભાઇ રોશીયા આ સર્વે હોદેદારોનું માનનીય મંત્રીશ્રી વાસણભાઇ આહિરના હાથે સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : અંજાર બ્યુરો

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

ભુજના કુખ્યાત ચીટર સામે 90 લાખની ઠગાઇની ફરિયાદ સાત વર્ષે નોંધાઈ

Kutch Kanoon And Crime

કચ્છમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે આગના બનાવોમાં વધારો : ભુજમાં કારમાં લાગી આગ…

મેઘપર બોરીચીમાં સિગારેટ માવાનું ગેરકાયદે વેચાણ કરતો શખ્સ ઝડપાયો

Kutch Kanoon And Crime

Leave a comment