Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

1,72,900/-ના મુદામાલ સાથે જુગારનો કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ

પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદી સરહદ રેન્જ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા પશ્ચિમ કચ્છ તેમજ ડી.વાય.એસ.પી. ભુજ વિભાગ જે.એન. પંચાલના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. જાનીની સૂચનાથી પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદને મળેલ બાતમીના આધારે કાંડાગરાથી શીરાચા રોડની બાજુમાં આવેલ સજુબા સતુભા જાડેજાની વાડીમાં જુગાર રમતા હોય નિર્મળસિંહ નટવરસિંહ જાડેજા ભદ્રેશ્વર, ગુલાબસિંહ માધુભા ચૌહાણ સીરાચા, સજુભા સતુભા જાડેજા મોટા કાંડાગરા, વિનોદ કાનજી મહેશ્વરી મોટા કાંડાંગર, ગણપતસિંહ ખેતુભા જાડેજા ત્રગડી માંડવી, નવુભા ભીખુભા વાઘેલા મોટા કાંડાગરા, ગુલાબ રવજી આહીર મોટા કાંડાગરા ને પકડી પાડવામાં આવેલ. આરોપીઓ પાસેથી 1,72,900/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ આ કામગીરીમાં મુન્દ્રા પી.આઈ. એમ.બી. જાનીની સૂચનાથી સ્ટાફના એ.એસ. આઇ. હરેશ ગઢવી, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ગોહિલ, અશોક કનાદ, પોલીસ કોન્સ. જયદેવસિંહ ઝાલા, રાજદિપસિંહ ગોહિલ, ગફુરજી ઠાકોર, હિતેશ કાનાણીએ જહેમત ઉઠાવી હતી.

સ્ટોરી : સમીર ગોર મુન્દ્રા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

ધ્રબ ગ્રામ પંચાયત સાથે ઝીરો પોઇન્ટ મુન્દ્રા પોલીસની સુંદર કામગીરી

ભુજ LCBની સર્જિકલ સ્ટ્રાઈક : મુન્દ્રા તાલુકાના ટપ્પર વાડીમાં આવેલ જુગાર કલબ પર કરી રેડ

અંજારના તોરલ તળાવમાંથી યુવાનની લાસ મળી આવી

Kutch Kanoon And Crime

Leave a comment