Kutch Kanoon And Crime
Breaking NewsBhujKutchSpecial Story

પવિત્ર શ્રાવણ માસમાં આવતા તહેવારોને અનુલક્ષી પોલીસે ભુજમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજની આગેવાનીમાં
ના.પો.અધિ. ભુજ ડિવિઝન સાથે ભુજ એ/ડિવિઝન, બી/ડિવિઝન, ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ભુજ શહેરના અલગ અલગ વિસ્તારો જેમાં હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમ રીંગ રોડ, ભીડ ગેઇટ, સરપટ ગેઇટ, શાક માર્કેટ, હમીરસર તળાવ વિગેરે જગ્યાએ ફૂટ પેટ્રોલિંગ કરી આગામી સમયમાં જન્માષ્ટમી, બકરી ઈદ, શ્રાવણ મહિના અનુસંધાને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોરોનાની મહામારી અનુસંધાને ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક નહિ પહેરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેના ઘ્યાને આજે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુંં. સાથે પ્રજાને તંત્ર સાથે રહી કોરોનાના કપરા સમયમાં તહેવારોમાં સંયમ રાખી જેમ બને તેમ બહાર ઓછું નીકળવું અને નીકળો તો સાવચેતી રાખી અને માસ્ક પહેરવું સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું વગેરે સૂચના આપી હતી. સુચનાનું પાલન ના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે દરેક ભૂજવાસીઓ તહેવારોને અનુલક્ષી સાવચેતી રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

(જાહેર ખબર)

Related posts

ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કરની 74’મી જન્મજયંતિ નિમિતે તેઓના પુત્ર એવા હાલના નગરપાલિકા પ્રમુખે સેવાકાર્યો કર્યા

Kutch Kanoon And Crime

ગાંધીધામમાં જુગારધામ પર પોલીસનો દરોડો : 6 જુગારીઓ 62 હજાર રોકડા સાથે ઝડપાયા…

Kutch Kanoon And Crime

કચ્છી રાજ્યગોર મહિલા મંડળની અનોખી પહેલ… રંગોળી, ગરબા શણગાર અને સોળ શણગાર હરીફાઈ યોજાઈ…

Kutch Kanoon And Crime

Leave a comment