Kutch Kanoon And Crime
InternationalIndia

ભારતમાં 3 મેં સુધી લોકડાઉન

કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ જ્યારે પીડાઈ રહ્યું છે ત્યારે આવા ભયંકર કોરોના વાયરસથી બચવા માટે ભારતદેશે સમગ્ર ભારતને લોકડાઉન કરી નાખ્યું છે ત્યારે હાલના ભારતમાં કોરોના વાયરસના આંકડાઓ વધી રહ્યા છે તેને ધ્યાને રાખી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના સંબોધનમાં 3 મેં સુધી લંબાવવાનું નિર્ણય લેવાયું. અત્યારે આ લોકડાઉનનું પાલન સમગ્ર ભારતની જનતાને ચુસ્ત પણે કરવું પડશે. વધુમાં સરકાર દ્વારા અમુક આવશ્યક ચીજ વસ્તુઓ માટેની છૂટ છાટ આપવાનું નિર્ણય લેવાશે તેમાં પણ શરતોને ધ્યાને આવી આવશ્યક ચીજ વસ્તુઓની મંજૂરી આપશે તેવુ પણ વડાપ્રધાનના સંબોધનમાં જણાવ્યું છે. સરકાર દ્વારા એક ગાઈડ લાઇન દેવામાં આવશે જેમાં શરતોને નજર સમક્ષ રાખી અમુક આવશ્યક ચીજવસ્તુઓ અને જીવન જરૂરી છુટ છાટ આપવામાં આવશે તેવું સંબોધનમાં જણાવ્યું છે.

નિતેશ ગોર – 9825842334

Related posts

ભારત : 32 એરપોર્ટ પરથી કામ ચલાઉ પ્રતિબંધ હટાવાયો…

Kutch Kanoon And Crime

અદાણી પોર્ટસ એન્ડ Sez લિમિટેડે રૂ.12,000 કરોડમાં ક્રિષ્ણાપટનમ પોર્ટ કંપની હસ્તગત કરી

Kutch Kanoon And Crime

અદાણી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહનો જન્મદિન સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવાયો

Kutch Kanoon And Crime

Leave a comment