Kutch Kanoon And Crime
BhujBreaking NewsCrimeGujaratKutch

કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત…

રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, અગ્રણીશ્રી રક્ષિત શાહ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.‌

પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

શબ્દ તનિકા પુસ્તક વિમોચન અને નિર્મોહી કાવ્યોત્સવ કવિ સંમેલન કાર્યક્રમનું સફળ આયોજન

Kutch Kanoon And Crime

હવેથી બન્નીના ઘાસના મેદાનોમાં ચિત્તા જોવા મળશે…

Kutch Kanoon And Crime

જાયન્ટ્સ આદિપુર મૈત્રી સહેલી ગ્રુપના 2024’ના હોદેદારોની વરણી કરાઇ

Kutch Kanoon And Crime

Leave a comment