Kutch Kanoon And Crime
GujaratAnjarKutchSpecial Story

અંજાર કાયસ્થ બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ…

કુ. માહી વિમલ ચંદ્રકાંત મહેતા જેની ઉંમર માત્ર ૧૧ વર્ષની છે અને અંજારની સરસ્વતી વિદ્યા ભારતી શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને ચેસમાં વિશેષ રુચિ હોય અલગ અલગ જગ્યાએ યોજાયેલી સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. અગાઉ વર્ષ ૨૦૨૨’માં કચ્છ સંભાગ ખેલ-કુદ સ્પર્ધામાં માંડવી તાલુકાના બીદડા ખાતે, અંજાર તાલુકાના ચકાર કોટડા ખાતે તેમજ પાટણ ખાતે પ્રથમ સ્થાન મેળવેલ. વર્ષ ૨૦૨૩’માં અંજાર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ આયોજિત ખેલકૂદ સમારોહ-૨૦૨૩’મા અંડર-૧૪’માં અંજાર તાલુકાના નાગલપર ખાતે પ્રથમ સ્થાન મેળવેલ છે. હાલમાં સતત પાંચમી વખત વર્ષ-૨૦૨૩ મા માંડવી તાલુકાના બિદડા ગામેના યોજાયેલ ચેસ સ્પર્ધામાંમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને અંજાર શહેર, શાળા અને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે. તે બદલ તેને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ
પ્રકાશિત નિતેશ ગોર – 9825842334

Related posts

જન્માષ્ટમી નિમિતે મુન્દ્રા ગૌ રક્ષા સેવા સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી ગૌ માતાઓને 200 કિલો લાડુ ખવડાવ્યા

Kutch Kanoon And Crime

ચરસના પેકેટો અને વિસ્ફોટક સેલ હાથો હાથ પકડાવી પડદા પાછળ ક્યાંક RDX નો મોટો જથો તો ભારતમાં નથી આવી ગયો ને..?

Kutch Kanoon And Crime

ભુજ તાલુકાના એક સમૃદ્ધ ગામના સરપંચના રંગીન મિજાજી ખેલમાં ગામ બન્યું નધણીયાતું

Kutch Kanoon And Crime

Leave a comment