Kutch Kanoon And Crime
Breaking NewsCrimeGujaratKutchMundra

મુન્દ્રામાં દિન દહાડે કારમાંથી 8 લાખ રૂપિયાની ચોરી

 

પશ્ચિમ કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રા શહેરના ઝીરો પોઇન્ટ પાસે આજે બપોરના ભાગે મુન્દ્રાના દિવ્યા પાર્કમાં રહેતા ઇસ્માઇલ કાસમ અબડા પોતાના અંગત કામસર પોતાની કાર GJ12 CP 3737 લઇ 8 લાખ રૂપિયા કારમાં રાખી ઝીરો પોઇન્ટ પાસે આવેલ હોટેલ ઓર જમવા બેઠા હતો ત્યારે કોઈ અજાણ્યો ચોર જે ઇસ્માઇલ અબડાની રેકી કરી રહ્યો હતો તેણે કારણ કાંચ તોડી તેમાં રહેલા એક બેગમાં રૂપિયા 8 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતી. જે ચોરીની ઘટનાનની જાણ થતાં મુન્દ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર આવી સઘન તપાસ હાથ ધરી છે અને શકમંદોની તપાસ કરી રહી છે સાથે સાથે આસ પાસમાં આવેલ દુકાનોના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. વધુ તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શકમંદ પણ હાથવેંતમાં છે જેથી ચોંકાવનારો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા પણ છે.

અહેવાલ – સમીર ગોર મુન્દ્રા દ્વારા

પ્રકાશિત : નિતેશ ગોર – 9825842334

Related posts

મુન્દ્રા પોલીસને શંકા જતા ટેન્કરમાં ભરેલ પેટ્રોલિયમ પદાર્થને પકડી પાડયું

Kutch Kanoon And Crime

કચ્છ : સ્ટ્રીટ લાઈટો બંધ કરી અંધારપટ વિરોધ કરાશે

Kutch Kanoon And Crime

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ‘હિન્દુ યુવા વાહિની ભુજ’ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ

Kutch Kanoon And Crime

Leave a comment