Kutch Kanoon And Crime
GujaratKutchMundraSpecial Story

ધ્રબ ગ્રામ પંચાયત સાથે ઝીરો પોઇન્ટ મુન્દ્રા પોલીસની સુંદર કામગીરી

આજરોજ ઝીરો પોઇન્ટ, અદાણી પોર્ટ રોડ વિસ્તારના બિહાર જતા શ્રમિકોને ધ્રબ ગ્રામ પંચાયતના સહયોગ થી ટ્રેનની ટિકિટ ભાડુ આપવામાં આવ્યું તેમજ મીઠાઈ અને ફ્રૂટ્સ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં સરપંચ શ્રી અબ્દરેમાનભાઈ તુર્ક, ઉપ સરપંચ શ્રી અસલમભાઈ તુર્ક, તલાટી શ્રી નીલકંઠ ગોસ્વામી હાજર રહેલા હતા. તેમજ મુન્દ્રા પી.આઈ.શ્રી પી.કે.પટેલ, ઝીરો પોઇન્ટ પોલીસ ચોકી ઇન્ચાર્જ શ્રી રાજેશભાઇ કુંભરવાડિયા, તથા પોલિસ સ્ટાફના પુષ્પરાજસિંહ ચુડાસમા, નરેશભાઈ ચૌધરી, અને વલજીભાઈ ગઢવીએ વ્યવસ્થા સંભાળેલ હતી.

 

નિતેશ ગોર – 9825842334

સમીર ગોર – મુન્દ્રા દ્વારા

Related posts

જૈન શ્રેષ્ટી સમાજસેવક ગઢ નિવાસી નવીન કાકાનું મુંબઈ ખાતે નિધન થતા બનાસકાંઠામાં શોકની લાગણી વ્યાપી…

Kutch Kanoon And Crime

અદાણી ફાઉન્ડેશનના ૨૫ વર્ષ પૂર્ણ થયે રજત જયંતિ ઉજવામાં આવી

Kutch Kanoon And Crime

અંજારમાં સિનોગ્રા પાટિયા પાસે અકસ્માત : છકડા ચાલકનું મોત…

Kutch Kanoon And Crime

Leave a comment